<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

વાંકાનેર લોહાણા સમાજના યુવા અગ્રણી અમિતભાઇ સેજપાલનો જન્‍મદિન

વાંકાનેર-ટંકારા તા. ૯ :.. વાંકાનેર લોહાણા સમાજના યુવા અગ્રણી અને રઘુવંશી સોશિયલ ગ્રુપ ઉપપ્રમુખ વાંકાનેર શહેર યુવા મોરચા પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન અમિતભાઇ સેજપાલનો આજે જન્‍મ દિવસ છે

(12:27 PM IST)