<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

જસદણ તળપદા કોળી સમાજના સામાજિક કાર્યકર હિતેશ ડાંગરનો જન્મદિન

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણઃ જસદણ શહેરના તળપદા કોળી સમાજના સામાજિક કાર્યકર હિતેશભાઇ માવજીભાઇ ડાંગરનો આજે જન્‍મદિન છે. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે પાંચમા પૂછાતા અને સમાજનાં દરેક કાર્યમાં યોગદાન આપતા પાન મલાસાના ધંધાર્થી હિતેશભાઇએ આગવી ઓળખ અને ઓનખી ઉભી કરી છે ત્‍યારે તેમનાં જન્‍મદિને મિત્રો સગા સંબંધીઓ શુભેચ્‍છકો હિતેશભાઇ ડાંગર (મો. ૭૪૩૪૯ ૦૧૪૬૭) ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(12:27 PM IST)