News of Monday, 9th September 2024
ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રદેશ યુવા અગ્રણી બીજરાજસિંહ ઝાલાનો જન્મદિવસ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) : ગુજરાત ક્ષત્રિય સમાજના યુવા બીજરાજસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે, બીજરાજ સિંહ ઝાલા નાની ઉંમરે સેવા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરનાર બીજરાજસિંહ ઝાલા મોરબીના રહેવાસી છે. મેડિકલ સહાય, ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે અભ્યાસ માટે સ્કૂલ ફી તેમજ માતા પિતા છત્રછાયા ન હોય તેવા ગરીબ ઘરના દીકરીઓને લગ્ન કરાવવાના હોય તેઓ અનોખી રીતે સોશિયલ મીડિયા માધ્યમ થી ઈન્સ્ટાગ્રામ પર રાજપૂતાના યુથ પાવર નામના પેઇઝ દ્વારા જરૂરીયાત મંદપરિવારની મદદ કરે છે. એવા અનેક સામાજિક કર્યો બીજરાજસિંહ ઝાલાએ કરેલા છે,ક્ષત્રિય સમાજના લાખો યુવાનોના માગદર્શક બીજરાજસિંહ ઝાલાનો આજે જન્મદિવસ હોવાથી તેમના મો.૭૨૮૪૦૨૦૭૭૬ પર ક્ષત્રિય સમાજના વડીલો, અગ્રણીઓ,યુવાનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
