News of Monday, 9th September 2024
માર્ગ મકાન વિભાગના નાયબ સચિવ હિતેષ પટેલનો જન્મદિન

રાજકોટઃ રાજયના માર્ગ અને મકાન વિભાગમાં નાયબ સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા શ્રી હિતેષ એસ. પટેલનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. મેકેનિકસની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૪૮૦૦ મો. ૯૮ર૪ર ૯૧૧૬૬ ગાંધીનગર
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
