<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ભાયાવદરના એડવોકેટ પ્રવિણ લઘાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા., ૧૦ : અગાઉ રાજકોટ ખાતે પ્રેકટીશ કરી હાલમાં ભાયાવદરમાં એડવોકેટ એન્‍ડ નોટરીના વ્‍યવસાયમાં સંકળાયેલ એડવોકેટ પ્રવિણભાઇ લધાનો આજે જન્‍મદિવસ છે. ભાયાવદરને કાર્યક્ષેત્ર બનાવી તેઓ હાલમાં સિવિલ, ક્રીમીનલ લેબર-કન્‍ઝયુમર ફોરમ તેમજ નોટરીના વ્‍યવસાયમાં પ્રેકટીસ કરી રહયા છે.

આજે તેઓના જન્‍મદિવસ નિમિતે વકીલો, સગા સ્‍નેહીઓ, મેઘવાળ સમાજના લોકો દ્વારા તેમના મો.નં. ૯૮૯૮૪ ૯૬૬૧૯ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(12:24 PM IST)