News of Thursday, 12th September 2024
રાજકોટના યુવા એડવોકેટ સતિષ પી. મુંગરાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ બાર એસો.ના સભ્ય અને યુવા એડવોકેટ સતીષ પી. મુંગરાનો આજે જન્મ દિવસ છે. તેઓ તેમના યશસ્વી જીવનના ૩૧ વર્ષ પુર્ણ કરી ૩ર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
એડવોકેટ સતીષ મુંગરાએ એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સને ર૦૧૬ માં સનદ મેળવીને જરા પણ વિલંબ કર્યા વગર રાજકોટના સીનીયર એડવોકેટ સ્વ. રમેશભાઇ મુંગરા તેમજ તેમના વડીલ બંધુ રોહિત મુંગરા સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાય ગયેલ તેઓ હાલ ક્રિમીનલ તેમજ રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે.
મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ સતીષભાઇને તેમના જન્મ દિવસ નિમિતે રાજકોટ બાર એસો.ના વકિલ મીત્રો, સગા-સબંધીઓ તરફથી તેમના મોબાઇલ નં. ૯૮૭૯૧ ૯૯૦૩ર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
