તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
સ્ટુડીયો જય સોમનાથના દયારામ ગોડલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જય સોમનાથ સ્ટુડીયોના નિર્માતા દયારામભાઇ ગોંડલીયાનો આજે જન્મદિવસ છે.તેઓ જાહેર જીવનના ૨૬ વર્ષ પુરા કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ખ્યાતનામ કલાકારોના અનેક આલ્બમ રીલીઝ કરી ચુક્યા છે. તેઓ ગાયોને ઘાસ, કીડીને કીડીયારૂ, ચકલાને ચણ નાખીને આજે સેવાકીય રીતે જન્મદિનની ઉજવણી કરશે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
