<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જસદણના સેવાભાવી પત્રકાર હિતેશ ગોસાઇનો જન્મદિન

જસદણ,તા. ૧૪: જસદણના સેવાભાવી પત્રકાર હિતેશ ગોસાઈનો આજે શનિવારે જન્મદિન છે. તેમને વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૧ ના રોજ જન્મેલા હિતેશભાઈ વિવિધ અખબારો સાથે સંકળાઈ હંમેશા પ્રજાહિતમાં કામ કર્યુ છે પ્રજાજોગ સચોટ સમાચારોમાં અગ્રેસર રહેનારા હિતેશભાઈએ મીડિયાની સફરમાં કોઈ જાતનો ડાઘ લાગવા દીધો નથી દરેક સાથે સારા સંબંધો ધરાવતાં હિતેશભાઈને આજે જન્મદિન પર વિવિધ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(10:28 AM IST)