News of Saturday, 14th September 2024
જૂનાગઢના જૈન યુવા અગ્રણી હાર્દિકભાઇ ઉદાણીનો જન્મદિન

જુનાગઢઃ જૈન સમાજના યુવા અગ્રણી હાર્દિક ભરતકુમાર ઉદાણીનો આજે ૩૫ મો જન્મ દિવસ છે.
નેટ એકસપ્રેસ સાયબર કાફેનું સંચાલન કરતા અને જુનાગઢ અકિલા બ્યુરોના ઇમેઇલ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ તેમના સેવાભાવી કાકા કોર્પોરેટર ઉદાણી હિતેષભાઈની જેમ સમાજ સેવા કરી રહ્યા છે. આજે તેઓ ૩૪ વર્ષ પુરા કરી ૩૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. ૮૨૦૦૩ ૮૩૩૪૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
