<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જૂનાગઢના આશિષભાઈ આચાર્યનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪

જુનાગઢના આશિષભાઈ હર્ષદભાઈ આચાર્ય (બામટા) (ઝેપોલી બેકર્સ, શક્તિ રજવાડી ચા, તથા ધ ગ્રાન્ટ કેસર રેસ્ટોરન્ટ જુનાગઢ)નો આજે  જન્મ દિવસ છે.

    જન્મદિવસ નિમિત્તે તેમને જન્મદિવસની શુભકામના મોં.9978322274 ઉપર પાઠવવામાં આવી રહી છે.

 

(2:14 PM IST)