News of Monday, 16th September 2024
સ્પીપાના ડીરેકટર જનરલ મોહમ્મદ શાહીદનો જન્મદિન

રાજકોટઃ સરદાર પટેલ ઇન્સ્ટિીટયૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનના મહાનિયામક તરીકે ફરજ બજાવતા અગ્રસચિવશ્રી મોહમ્મદ શાહીદનો જન્મ તા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૧ના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ૧૯૯૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સામાન્ય વહીવટ, નાગરિક પુરવઠા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭ર૯૮ અમદાવાદ
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
