<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના ભૂતપૂર્વ એડીશનલ કમિશનર ઓફ સ્‍ટેટ ટેક્ષ (જી.એસ.ટી.) શ્રી કિરણ બી. ઝવેરીનો જન્‍મ તા. ૧૬ સપ્‍ટેમ્‍બર ૧૯૬૮ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧રની બેચના આઇ.એ.આઇ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગરમાં વેચાણ વેરાના મદદનીશ કમિશનર, તત્‍કાલીન નાણામંત્રી વજુભાઇ વાળાના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી, વડોદરામાં જિલ્લા વિકાસ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ મોરબી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવે છે. ફોન નં. ૦ર૮રર-ર૪૦૭૦૧ મો. ૯૯૭૮૪ ૦પ૯૩ર મોરબી

(2:14 PM IST)