News of Thursday, 19th September 2024
ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડનો જન્મદિન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૧૯ :.. પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજય તથા શ્રી અખિલ ગુજરાત કારડીયા રાજપૂત જ્ઞાતિના પ્રમુખ જશાભાઇ બારડનો આજે જન્મદિન છે. પોતાની આખી કારકીર્દીના પડકારજનક રાજકારણમાં પોતાની મુત્સદીગીરી હુકમનું પાનું હંમેશા સર થતું જ આવ્યું છે. આગવી ઢબ અપનાવી રાજનીતિ કે સમાજ સેવા જશાભાઇ બારડ કરી રહ્યા છે.
આજે સેંકડો રાજકીય આગેવાનો એમને આદર્શ માનીને રાજનીતિ કરે છે. એ રાજકારણમાં પોતે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હોવાની લાક્ષણીકતા સૂચવે છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
