News of Thursday, 19th September 2024
કોટડાસાંગાણીના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ મકવાણાનો જન્મદિન

(બશીર બાંગા દ્વારા) કોટડા સાંગાણી તા. ૧૯ :.. કોટડા સાંગાણી, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ. પ્રવીણભાઇ ભૂપતભાઇ મકવાણાનો આજે જન્મ દિવસ છે. કોટડાસાંગાણી તાલુકામાં ખૂબ જ ઓછા સમયમાં લોકચાહના મેળવી પ્રવીણભાઇ મકવાણાએ એક અનોખી છાપ ઉભી કરી છે તેમજ પોલીસમાં અને ધાર્મિક કામમાં અચૂક સેવાના કાર્યરત છે. તેઓએ ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૮૧૬૦૬ પર૪૭૭ ઉપર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
