<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ભાવનગરના ભાજપના ધારાસભ્‍ય સેજલબેન પંડયાનો જન્‍મ દિન

વિવિધ સેવાકાર્યોના સંગાથે જન્‍મદિનની ઉજવણી

રાજકોટ : ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્‍ય શ્રીમતી સેજલબેન આર. પંડયાનો જન્‍મ તા. ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્‍મદિન નિમિતે વિવિધ સેવાકાર્યા યોજાયેલ છે. જેમાં આંગણવાડીના બહેનો માટે મેમોગ્રાફી ટેસ્‍ટ, ઘોઘા સર્કલ વોર્ડમાં કેસર કેરીના કલમી આંબાના રોપાનું વિતરણ, સ્‍થાનિક રહેવાસીઓને કચરા ટોપલી વિતરણ વગેરેનો સમાવેશ થાય છે. મો. ૯૯રપ૦ ૦૯૦૧૧ ભાવનગર

(12:05 PM IST)