<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

હાઇકોર્ટનાં એડવોકેટ હેમંતભાઇ શેઠનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ક્રીમીનલ, કન્‍સ્‍યુમર પ્રોટેકશન અને પેટન્‍ટનાં નિષ્‍ણાંત હાઈકોર્ટનાં એડવોકેટ તેમજ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં બાલ્‍યકાળથી સ્‍વયંસેવક શ્રી હેમંતભાઈ શેઠ નો આજરોજ જન્‍મદિવસ છે.  આર.એસ.એસ. તથા હિન્‍દુ જાગરણ મંચ નાં બેટી બચાવો અભિયાનનાં તેઓ સંયોજક છે.  તદ ઉપરાંત અધિવક્‍તા પરિષદ માં લીટીગેશન આયામ માં પ્રાંત સંયોજક ની જવાબદારી પણ નિભાવી રહ્યા છે .આર.એસ.એસ. માં નગર સેવા પ્રમુખ તરીકે જવાબદારી વહન કરી રહયા છે.  રાજકોટ નાગરીક સહકારી બેંક રૈયા રોડ બ્રાંચમાં કમિટિ મેમ્‍બર તેમજ કંસારા જ્ઞાતિનાં યુવા પ્રમુખ અને ઝાલાવાડ વિદ્યોતેજક સંસ્‍થાના ટ્રસ્‍ટી તેમજ ક્રિકેટ સાથે સંકળાયેલા છે.  ‘‘રાષ્‍ટ્રય સ્‍વાહા ઈદમ ન મમ તેમજ મે નહી તુ અને મે નહી હમ'' ના સિધ્‍ધાંતો સાથે કાર્ય કરી રહયા છે.  મો. ૯૯૭૮૯૯૮૮૪૪

(4:33 PM IST)