News of Wednesday, 25th September 2024
મહેસુલ વિભાગના સંયુકત સચિવ એ. એચ. મનસુરીનો જન્મદિન

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગમાં સંયુકત સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી એ. એચ. મનસુરીનો જન્મ તા. રપ સપ્ટેમ્બર ૧૯૬૯ ના દિવસે થયેલ આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્નાતક છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૧પર૩
મો. ૯૯૭૮૪ ૦પ૧૩ર, ગાંધીનગર
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
