તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
ધ્રોલના ઉદ્યોગપતિ સુરેશભાઇ ગોસાઇનો જન્મદિવસ

તા.૨૭ : ધ્રોલના યુવાન ઉધોગપતિ ભાજપ અગ્રણી હમેશા લોકોને માટે ઉપયોગી અને સેવાભાવી ગરીબોને હમેશા ઉપયોગ થતા હોય મુળ ધ્રોલના અને હાલમાં અંકલેશ્વર ખાતે રહે છે. વિવિધ સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા બહોળો મિત્ર વર્તુળ ધરાવતા સુરેશભાઇ ગોસાઇનો આજે જન્મદિવસ છે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ (૯૩૨૭૧ ૧૩૩૩૩)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
