તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 27th September 2024
લાલપુરના સરપંચ જયેશભાઇ તેરૈયાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને રાજકીય-સામાજીક અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત લાલપુરના પ્રમુખ સ્વ. શાંતિભાઇ તેરૈયાની સેવા અવિરત જાળવી રાખનાર સરપંચ જયેશભાઇનો આજે જન્મદિન છે.
પૂર્વ પ્રમુખ જામનગર જીલ્લા યુવા ભાજપ પૂર્વ વિભાગીય પ્રમુખ જ્ઞાતિ સેવા સંઘ, પૂર્વ કારોબારી જ્ઞાતિ સેવા સંઘ સૌરાષ્ટ્રમાં સેવા આપે છે. (મો. ૯૮રપપ ૧૬૯૪૯)
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
