તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
બનાસકાંઠાના મદદનિશ કલેકટર કાર્તિક જીવાણીનો કાલે જન્મદિન

રાજકોટ : બનાસકાંઠા જિલ્લાના સૂઇમાં મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવતા શ્રી જીવાણી કાર્તિક નાગજીભાઇનો જન્મ તા. ર૯ સપ્ટેમ્બર ૧૯૯૪ ના દિવસે થયેલ. કાલે ૩૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ બી. ટેક. ની પદવી ધરાવે છે.
મો. ૬૩પર૩ ૯૯૯૮૩ સૂઇ ગામ.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
