<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

એસબીઆઇના નિવૃત બેંક અધિકારી ભરતભાઇ અંજારિયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ સ્‍ટેટ બેંક ઓફ સૌરાષ્‍ટ્રના નિવૃત અધિકારી (ડેપ્‍યુટી મેનેજર) શ્રી ભરતભાઇ અંજારિયાનો ૭૬મો જન્‍મદિન તા. ર૯ ના છે. ૭પ વર્ષની તેમની યાત્રા દરમિયાન ૩૦ વર્ષ બેંકની નોકરી કરી ર૦૦૧ માં સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ લીધી. તબલા તથા ઢોલક વગાડવાના તથા જુનાં ગીતોનાં શોખીન ભરતભાઇ ૧૯૬૪ થી વિવિધ વર્તમાનપત્રો, મેગેઝીનમાં વિવિધ વિષયો પર લેખ, નિબંધ તથા કાવ્‍યો લખે છે. આકાશવાણી રાજકોટ પર તેમની ‘રત્‍નકણિકાઓ' પણ રજુ થઇ ચુકી છે. વિશ્‍વ હિંદુ પરિષદની જન્‍માષ્‍ટમીની સૂત્ર સ્‍પર્ધામાં, વડોદરાની રકત પિત્ત નિવારણ સંસ્‍થામાં તથા અન્‍ય મેડલ સર્ટીફીકેટ તથા મોમેન્‍ટો મળેલ છે. મો. ૯૪ર૬૪ ૧૭૮પ૪

(2:58 PM IST)