News of Monday, 30th September 2024
જુનાગઢના લોક ગાયક રાજુભાઇ ભટ્ટનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢના લોક ગાયક રાજુભાઇ ભટ્ટનો આજે જન્મ દિવસ છે.
જુનાગઢનું ઘરેણું લોકસાહિત્ય અને લોકગીતોના સંગ્રહકાર માતા સરસ્વતીની જેમની ઉપર કૃપા છે. એવા રાજુભાઇને જન્મ દિન નિમિતે મો. નં. ૯૮રપર ર૦૭૬ર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
