તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
મીઠાપુરની તીર્થા જટણીયાનો આજે જન્મદિવસ

મીઠાપુર સુરજકરાડી નાં અકિલા નાં એજન્ટ અને પત્રકાર, મીઠાપુર સુરજકરાડી નાં મોબાઇલ એશોશિયેશનનાં પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ નાં મિડિયાસેલનાં સહકનવીનર દિવ્યેશભાઈ જટણીયાની દીકરી ચી. તિર્થાનો આજે જન્મદિવસ છે. તેણી ટાટા કેમ ડી એ વી પબ્લીક સ્કૂલમાં ધોરણ ૧૦ માં ઇંગ્લિશ મીડીયમ માં અભ્યાસ કરે છે. નાનપણથીજ અભ્યાસ ઉપરાંત રમતગમત તેમજ અન્ય ઇત્તર પ્રવળત્તિઓમાં ઊંડો રસ ધરાવે છે. તેમનાં પરિવારજનો દ્વારા જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ વરસી રહી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
