તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સારથી ટ્રસ્ટના પ્રવિણભાઇ મકવાણાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૨ : એચ.આઇ.વી. બાળકો માટે કામ કરતી સંસ્થા સારથી એજયુકેશન એન્ડ ચેરીટેબલની સ્થાપના કરનાર પ્રવિણભાઇ મકવાણાચનો કાલે જન્મ દિવસ છે. સફળ જીવનના ૬૪ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેમના મો.૯૯૧૩૦ ૮૨૧૩૮ ઉપર કાલે શુભેચ્છાવર્ષા થશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
