News of Saturday, 5th October 2024
જેતપુર ગ્રીન એન્ડ કીરાણા મર્ચન્ટ એશોશીયન ના પ્રમુખ દોલતભાઈ પારવાણી નો જનમ દિવસ

જેતપુર તા. પઃ શહેરના ગ્રીન એન્ડ કીરાણા મર્ચન્ટ એશોસીયેશન તથા અખીલ ભારત લાડીલુહાણા સિંધીસમાજ ના કારોબારી મેબર જેતપુર લાડીલુહાણા સિંધીસમાજ ના સભાપતિ તરીકે છેલ્લા ઘણા વર્ષો થી સેવા બજાવતા દોલતરામ દેવજીમલ પારવાણી નો આજે જન્મ છે સરળ અને મળતાવળા સ્વભાવ ને લીધે લોકો ના マદય માં સ્થાન પામેલ. આજે તેના જન્મ દિવસે રાજકીય, સામાજિક આગેવાનો સમાજના આગેવાનો ની તેના મોબાઇલ નંબર ૯૮૯૮૫૮૩૯૨૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
