<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

કાલે વડોદરાના ડી.ડી.ઓ. મમતા હિરપરાનો જન્‍મદિન

રાજકોટઃ વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી મમતા હાર્દિક હિરપરાનો જન્‍મ તા.૬ ઓકટોબર ૧૯૮૮ના દિવસે થયેલ. કાલે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી મુળ કેશોદના વતની અને ૨૦૧૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં ધંધુકામાં મદદનીશ કલેકટર અને ગુજરાત હસ્‍તકલા વિકાસ નિગમના એમ.ડી. તરીકે ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૨૬૫-૨૩૩૮૪૭૬ મો.૯૯૭૮૪ ૦૬૨૪૯ વડોદરા.

(2:06 PM IST)