તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 5th October 2024
બાલગોપાલ રેસ્ટોરન્ટના સંચાલક પ્રવીણભાઇ ગમારાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આવતીકાલે તા.૬ને રવીવારના રોજ બાલગોપાલ રેસ્ટોરન્ટના પ્રવીણભાઇ ગમારાનો જન્મદિવસ છે. દ્વારકાધીશ ઉપર શ્રધ્ધા ધરાવનાર પ્રવીણભાઇ મોરબી જકાતનાકા પાસે તેમજ ગોંડલ રોડ સડક પીપળીયા પાસે શ્રી બાલગોપાલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ધરાવે છે. જન્મદિવસે પ્રવીણભાઇ ગમારાને (મો.૯૮૭૯૦ ૭૭૮૫૫) ઉપર અગાઉથી જ શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
