News of Wednesday, 9th October 2024
બોદાણી ડેકોરેશનવાળા ગૌરવ બોદાણીનો કાલે જન્મદિવસઃ ૩૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા રઘુવંશી અગ્રણી, રાજકોટમાં પ૩ વર્ષ જૂની પેઢી બોદાણી ડેકોરેશન સર્વિસના યુવા સંચાલક, અનેક વેપારી સંગઠનો સાથે જોડાયેલ, વેપારી, ગૌરવ ભરતભાઇ બોદાણીનો આવતીકાલે તા. ૯ ના રોજ ૩૩મો જન્મ દિવસ છે. તેઓને જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ જ તેમના મો. ૮૪૮૮૮ ર૩૦૮૭ પર શુભેચ્છાઓ વરસી રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
