તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 11th October 2024
લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા એક ભાજપના સક્રિય કાર્યકર છે તેમજ મેટોડા ગ્રામપંચાયત ઉપસરપંચ સદસ્યતા અભિયાન ૨૦૨૪ માં જેમને લોધીકા તાલુકા માં શ્રેષ્ઠ કામગીરી કરી ૧૬૬૧ સભ્યો ની નોંધણી કરી તાલુકા માં પ્રથમ નંબર છે તેમને લોધીકા તાલુકા ભાજપ સંગઠન જીલ્લા ભાજપ અગ્રણીઓ તેમજ મિત્રો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા મળી રહેલ છે મો ૯૮૨૫૨ ૨૭૭૮૨
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
