તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 12th October 2024
રાજકોટના પૂર્વ કમિશનર, કચ્છના કલેકટર અમિત અરોરાનો જન્મદિન

રાજકોટ : કચ્છના જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૮૬ ના વર્ષની ૧ર ઓકટોબરે થયેલ. આજે ૩૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના વતની અને ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છ.ે ભૂતકાળમાં બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલમાં જિલ્લા કલેકટર રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે. (પ-૧૭)
ફોન નં. ૦ર૮૩ર -૨૫૦૦૨૦
મો. ૯૯૭૮૪ ૦૬ર૧૩ ભૂજ
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
