News of Monday, 14th October 2024
જુનાગઢના જગદીશભાઇ જોબનપુત્રાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૪: જુનાગઢ રઘુવંશી સમાજના અગ્રણી જગદીશભાઇ જોબનપુત્રાનો આજે જન્મદિવસ છે.
તેઓ ભાજપના વેપાર સેલના સંયોજક અને મીઠાઇ ફરસાણ એસો. પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. સમાજ સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા એવા જે.જે.જોબનપુત્રાને તેમના જન્મદિવસ નિમિતે મો.નં. ૯૮રપ૬ ૩પ૩પર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
