તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
સ્પષ્ટ વકતા પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ગજેરાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતની રાજકીય પીચ પરના વર્ષો જુના ખેલાડી અને સુરતના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઇ ગજેરા પર આજે જન્મદિનની શુભકામનાનો ધોધ વહયો છે. આજે ૧૪ ઓકટોબરે તેમણે યશસ્વી જીવનના બોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ અમરેલી જિલ્લાના છે. વર્ષોથી સુરતને કર્મભૂમિ બનાવી છે. રાજકીય, સામાજિક, કૃષિ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે. રામદેવપીર પર અપાર શ્રધ્ધા ધરાવે છે. મો. ૯૮ર૪૦ ૪૭૪રર સુધી
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
