News of Monday, 14th October 2024
ન્યૂઝ-૧૮ ના પ્રણવ પટેલનો આજે જન્મદિન

રાજકોટ : ન્યૂઝ ૧૮ ના પ્રણવ પટેલનો આજે જન્મદિવસ છે. રાજકોટ જિલ્લાના જેતપુર જેવા નાના શહેર થી એક વિધાર્થા નેતાથી શરૂઆત કરી હતી આજે અમદાવાદ સુધી ઉતાર ચઢાવ સાથેની સફળ સફર રહી છે. તેઓએ કમરીબાઇ હાઇસ્કૂલ, જેતપુર, શ્રી જી કે એન્ડ સી કે બોસમીયા કોલેજ , જેતપુર, જર્નાલિઝમનો અભ્યાસ અર્જૂનલાલ હિરાણી કોલેજ , રાજકોટમાં અભ્યાસ કર્યો છે. વર્ષ ૨૦૦૮ થી પત્રકાર ક્ષેત્ર કાર્યરત રાજકોટના સાંધ્ય દૈનિકથી શરૂઆત કરી અને ઇલેક્ટ્રોનિક મિડીયા ઇટીવી-ન્યૂઝ ની હેડ ઓફિસ હૈદરાબાદ પાંચ વર્ષ કાર્યકાળ રહ્યો અને ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી થી ફિલ્ડ રિપોર્ટીગના કવરેજ માટે અમદાવાદથી નવા સફરની શરૂઆત કરી હતી. પ્રણવ પટેલને તેમના પિતા ભાઇલાલભાઇ પટેલ, માતા - પ્રેમીલાબહેન પટેલ, ભાઇ - અમિત પટેલ (મેનેજર કોટક બેંક - જેતપુર), ભાભી - કુંજલ પટેલ, ભત્રીજો - ધૈર્ય પટેલ, પત્ની - વિભુ પટેલ ( સિનિ. સ્પેશ્યલ કોરસપોન્ડેડન્ટ, ન્યૂઝ-૧૮ ગુજરાતી તેમજ મિત્ર વર્તુળો તરફથી મો. ૯૧ ૭૬૦૦૬ ૮૮ર૪૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
