<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જેતપુર ભાજપ કિસાન મોરચા ઉપાધ્‍યક્ષ- પત્રકાર હિતેશ સાવલિયાનો જન્‍મદિવસ

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૪: શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ હિતેશભાઇ સાવલિયાનો જન્‍મદિવસ છે. પોતાના જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરીને ૪૫માં વર્ષમાં પ્રવેશ કરનાર હિતેશ સાવલિયા છેલ્લા ૨૭ વર્ષથી મીડીયા જગત સાથે જોડાઇ પ્રતિનિધિત્‍વ તરીકે સેવા આપી રહ્યા છે. આજે જન્‍મદિવસની શુભકામનાઓ મો.નં.૯૮૯૮૮ ૪૮૫૮૪ ઉપર મળી રહી છે.

(1:46 PM IST)