તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી પ્રતિક સંઘાણીનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૪: જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત ‘‘ ગારડી એવોર્ડ'' વિજેતા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ સન્માનિત, એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો કાલે ૧૫-૧૦- ના મંગળવારે જન્મદિવસ છે.પ્રતિક સંઘાણી રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ- શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના જોઇન્ટ સેક્રેટરી છે તેમજ સમસ્ત મહાજન એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, સદભાવના વૃધ્ધાશ્રમ, ગીરગંગા પરીવાર ટ્રસ્ટ પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ ક્રુઆલ્ટી, વિવેકાનંદ યુથ કલબ, થેલેસેમિયા જનજાર્ગતિ સમિતિ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, ગુજરાત રાજય ગોૈશાળા પાંજરાપોળ સંઘ વિવિધ ગોૈશાળા અને પાંજરાપોળો સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા છે.
ગુજરાત જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જીવદયા રત્ન એવોર્ડ જૈન સમાજ દ્વારા જૈન રત્ન દ્વારા વણિક રત્ન એવોર્ડ ભારત ભામાશા પૂ. દિપચંદ ગારડીના હસ્તે ગાર્ડી એવોર્ડ જૈન સમાજ દ્વારા જૈન રત્ન અવોર્ડ પ્રાપ્ત કરેલા છે. પ્રતિકભાઇ એ એમ.જે.એમ.સી. એમ.ફીલ સુધી ઉચ્ચ અભ્યાસ કરેલ છે. પ્રતિક સંઘાણાી વ્યવસાયે કોર્પોરેટ ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે. તેમના મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩ છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
