News of Wednesday, 16th October 2024
સાવરકુંડલા યુવા પત્રકાર યોગેશ ઉનડકટનો જન્મદિવસ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૬: સાવરકુંડલામાં પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા ૧૮ વર્ષ થી લોક સંપર્ક માં રહીને લોકોના પ્રશ્નોને વાચા આપીને પત્રકારત્વ ક્ષેત્રે સફળતા મેળવીને લોક ચાહના મેળવનાર,માય ગુજરાત ન્યુઝ ચેનલ ના ઓનર,લીલીયા ટાઈમ્સના ચીફ બ્યુરો ,લોકાર્પણ ન્યુઝ ચેનલ અને લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર ગાંધીનગર,
અમરેલી જે.કે.એસ.ન્યુઝ ચેનલ, અમરેલી ૨૪ ન્યુઝ ચેનલ, રાજકોટ, સામના મિરર દૈનિક,ભારત હેડલાઈન દૈનિક , વંચિત વાણી,ન્યુઝ ૯ ગુજરાત સહિત વિવિધ ન્યુઝ ચેનલ અને દૈનિક ન્યુઝ પેપર ના પ્રેસ પ્રતિનિધિ,અને વિશ્વ હિન્દુ મહાસંઘ ના મીડિયા સેલ કન્વીનર, લોહરાણા સેવા સંગઠન અને હિન્દુ યુવા સંગઠન મીડિયા સેલ કન્વીનર અને વટથી પ્રગતિ કરનાર ક્વોલિફાઇડ જર્નાલીસ્ટ પત્રકાર યોગેશ ઉનડકટ ના જન્મદિન પ્રસંગે તેમના મિત્રો સર્કલ,પત્રકાર મીત્રો,સમાજના આગેવાનો અને રાજકિય આગેવાનો સહિત દ્વારા મોઃ ૯૩૭૭૦૭૪૧૯૨ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
