તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 16th October 2024
સુર સંગમના સુરેશભાઇ વ્યાસનો કાલે જન્મદિવસ

રાજકોટ તા. ૧૬: સંગીત સંસ્થા સુર સંગમ મ્યુઝીકલ ગ્રૂપના પ્રમુખ સુરેશભાઇ વ્યાસનો આવતી કાલે તા. ૧૮ ના જન્મદિવસ છે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી સંગીત-સંસ્થાનું સફળ સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થા સંગીતના કાર્યક્રમો વિના-મૂલ્યે યોજીને શ્રોતા ઓને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહી છે. ઉપરાંત સંસ્થા દ્વારા કરાઓકે ટ્રેનિંગ કલાસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ વ્યાસ (મો. ૮૭૮૦૮ ૦૮૨૬૩ ) કલાકારોને તાલીમ આપીને યોગ્યતાનાધોરણે સ્ટેજ /પ્લેટફોર્મ પુરૂ પાડીને ગીતો ગાવાની તક પણ આપી રહ્યા છે. ઉપરાંત સુરેશભાઇ વ્યાસ સ્પોકન ઇંગ્લીશના કલાસ પણ ચલાવે છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
