News of Friday, 18th October 2024
રાજકોટના મહિલા ધારાશાષાી ધ્વનિબેન બુધ્ધદેવનો જન્મદિવસ

રાજકોટ : રાજકોટના ક્રિમિનલ, સિવિલ તેમજ ફેમિલી ક્ષેત્રમા પ્રેક્ટિસ કરતા અને કાનૂની સહાય આપતા એડવોકેટ ધ્વનિબેન કે. બુધ્ધદેવનો આજે એટલે કે તા.૧૮/૧૦/૨૦૨૪ ના રોજ જન્મદિવસ છે.તેઓએ એલ. એલ. બી. નો અભ્યાસ એ. એમ. પી. ગવર્મેન્ટ લો કોલેજ માંથી કરેલ છે. નાની ઉંમરથી જ કાયદાના ક્ષેત્રમા રસ તેમજ ક્રિમિનલ પ્રેક્ટિસનો બહોળો અનુભવ ધરાવતા હોય.
ખૂબ જ નાની ઉંમરમાં તેઓએ ખ્યાતિ પ્રાપ્ત કરેલ હોય. તેમના જન્મદિવસે તેમના તમામ સગા સંબંધીઓ, સીનિયર એડવોકેટસ, મિત્રો, તોહીજનો દ્વારા તેમના મો નં. ૮૮૬૬૭ ૫૭૩૫૩ પર શુભેચ્છાઓ વર્ષિ રહી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
