<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

માહિતી અને પ્રસારણના નાયબ સચિવ વી. બી. દેસાઇનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી વીરમભાઇ બી. દેસાઇનો જન્‍મ ૧૮ ઓકટોબર ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એસ. સી. ની પદવી ધરાવે છે. (પ-૧પ)

ફોન નં. ૦૭૯-ર૩રપ૧ર૮૬

મો. ૯૯રપ૦ ૯ર૭ર૧ ગાંધીનગર

(3:04 PM IST)