News of Friday, 18th October 2024
મિડીયાક્ષેત્રે ૧૨ વર્ષથી કાર્યશીલ પરેશભાઇ દાવડાનો જન્મદિવસ

રાજકોટઃ દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી શ્રી પરેશભાઇ દાવડાનો આજે જન્મદિવસ છે. ૫૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી સતત મિડીયા ક્ષેત્રે કાર્યશીલ છે.શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન-રાજકોટ સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. લુહાર સમાજને શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે આગળ વધારવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. પરેશભાઇ ભારતીય જનતા પાર્ટીમાં પણ સેવારત છે. આજે જન્મદિવસ નિમિતે તેઓને મો. ૭૬૦૦૦ ૦૦૬૮૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
