News of Saturday, 19th October 2024
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને હેપ્પી બર્થ ડે
રાજકોટના પૂર્વ કમિશનર, જૂનાગઢના પૂર્વ કલેકટર

રાજકોટ : મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજ જોષીનો જન્મ ૧૯૬૫ના વર્ષની ૧૯ ઓકટોબરે થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી પંકજ જોષી ભુતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, જુનાગઢ અને સુરતમાં કલેકટર, રાજ્યમાં વિકાસ કમિશનર, ઉચ્ચ શિક્ષણ કમિશનર, ઉર્જા વિકાસ નિગમના એમ.ડી.ઉર્ષ પેટ્રોકેમીકલ્સના અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂક્યા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૩૨૬૧૧, મો. ૯૯૭૮૪ ૦૫૯૬૧ ગાંધીનગર
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
