<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કાલે ગૃહ વિભાગના સંયુકત સચિવ આનંદ બિહોલાનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં સંયુકત સચિવ મહેકમ અને નશાબંધી તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી આનંદ બિહોલાનો જન્‍મ ૧૯૭પ ના વર્ષની ર૦ ઓકટોબરે થયેલ. કાલે પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે.

તેઓ ભૂતકાળમાં ઉદ્યોગ, સામાન્‍ય વહીવટ વિભાગમાં તેમજ તત્‍કાલીન પશુપાલન મંત્રી દેવાભાઇ માલમના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. (પ-ર૦)

ફોન નં. ૦૭૯-ર૩રપ૦ર૮૬

મો. ૯૩ર૭૬ ૮૬૮૬૯, ગાંધીનગર

(3:32 PM IST)