તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
બીપીનભાઇ ઓઝાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯ : શ્રીમાળી બ્રાહ્મણ બીપીનભાઇ ભૂપતરાય ઓઝાનો કાલે તા. ૨૦ ના શનિવારે જન્મ દિવસ છે. સફળ જીવનાના ૬૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટની કારોબારીમાં તેમજ હોદેદાર તરીકે સેવા આપે છે. તેમના મો.૯૪૦૯૨ ૫૭૦૮૨ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
