News of Saturday, 19th October 2024
નાયબ વિકાસ કમિશનર એમ. આર. પરમારનો જન્મદિન

રાજકોટ : રાજયના નાયબ વિકાસ કમિશનર શ્રી એમ. આર. પરમાર (અધિક કલેકટર) નો જન્મ તા. ૧૯ ઓકટોબર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ગાંધીનગર પંથકના વતની છે. આ અગાઉ બોટાદમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા હતાં.
મો. ૯૯૯૮૪ ૧૮૯૦૩ ગાંધીનગર
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
