<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વન પર્યાવરણ વિભાગના ડે.સેક્રેટરી શ્રીમતી મૌલિકા શાહનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ (સચિવાલય કેડર) શ્રીમતી મૌલિકા એચ. શાહનો જન્‍મ તા. ૧૯ ઓકટોબર ૧૯૭૬ ના દિવસે થયેલ આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી ભૂતકાળમાં ઉદ્યોગ અને ખાણ તેમજ પ્રાથમિક અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી ચૂક્‍યા છે. એમ. એ. બી.એડ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯- ર૩રપ૧૩૩૩, મો. ૬૩પ૭૧ ૪૯૮૦૪ ગાંધીનગર.

(1:47 PM IST)