News of Saturday, 19th October 2024
અમરેલી જિલ્લા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વિભાગીય પ્રમુખ રસિકભાઈ મહેતાનો જન્મદિવસ

( વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૯ : રાજગોર બ્રહ્મ સમાજના જ્ઞાતિ અગ્રણી અને અમરેલી જિલ્લા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વિભાગીય પ્રમુખ જિલ્લા શિક્ષણ સંઘના અગ્રણી બ્રહ્મ સમાજના આગેવાન જ્ઞાતિના મુક સેવક જૂનાગઢ જિલ્લા એસ પી અને બ્રહ્મસમાજનું ગૌરવ હર્ષદભાઈ મહેતાના ભાઈ રસિકભાઈ મહેતાનો આજે જન્મ દિવસ છે.
તેમના મો 9428798056 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
