<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કાલે મહુધાના ધારાસભ્‍ય સંજયસિંહ મહિડાનો જન્‍મદિન

રાજકોટઃ ખેડા જિલ્લાના મહુધા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી સંજયસિંહ વી. મહિડાનો જન્‍મ તા. ર૦ ઓકટોબર ૧૯૭૯ના દિવસે થયેલ આવતીકાલે ૪૬માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ અગાઉ નડીયાદ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. કાલના જન્‍મદિન નિમિતે આજથી તેમના પર શુભેચ્‍છા વર્ષા શરૂ થઇ ગઇ છે.

મો. ૯૯ર૪૩ રર૦રર નડીયાદ

(3:33 PM IST)