<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

યુવા વકીલ જય કોટેચાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ, તા.૧૮: યુવા વકીલ જય રિતેશભાઇ કોટેચાનો આવતીકાલ તા.૨૦ના જન્‍મદિવસ છે. એચ.એન.શુકલ લો કોલેજમાં અભ્‍યાસ કરીને કાયદાના સ્‍નાતક થયેલા જય કોટેચા બે વર્ષથી વકીલાત કરી રહ્યા છે. ટુંકા ગાળામાં તેમણે ક્રિમીનલ કેસની પ્રેકિટસમાં સારી પ્રગતિ કરી છે. આવતીકાલે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમને ઢગલાબંધ શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:32 PM IST)