News of Monday, 21st October 2024
લોધીકા ભાજપના કાર્યકર રણજીતસિંહ જાડેજાનો જન્મદિન

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ર૧ :.. લોધિકાના પૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના નિષ્ઠાવાન કાર્યકર રણજીતસિંહ ગુમાનસિંહ જાડેજાનો આજ રોજ જન્મ દિવસ છે તેમને જન્મ દિવસની (મો. ૯૭ર૬પ ૦૦રર૧) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
