News of Monday, 21st October 2024
જૂનાગઢ હરીઓમ મેડિકેર ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ દવેનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૧ હરીઓમ મેડિકેર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીનિડર પત્રકાર, જ્ઞાતિ સમાજના સેવાભાવી યુવાનવર્ગના આદર્શ કોરોનાના કપરા સમયમાં બોડિંગના કોવિડ સેન્ટરમાં સરાહનીય કાર્યકરનાર, જ્ઞાતિ માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા સંભાળનાર અગ્રણી અને જ્ઞાતિ સેવા તેમજ દાતા જયેશભાઇજી દવે ૪૭મો જન્મદિવસ છે. તેઓ રાજગોર જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મસમાજની અનેક સસ્થાઓ સાથે જોડાયેલ રહી અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેમ ટ્રસ્ટીમંડળ હરીઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટ મો. ૯૮૭૯૯ ૦૫૭૨૨ ની યાદીમાં જણાવ્યું છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
